Child Section

નાની મારી આંખ એ જોતી કાંક કાંક – બાળગીત

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે… નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે… નાના...
Continue Reading »

બાળવાર્તા સંગ્રહ

વારતા રે વારતા ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાવ સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરર… માડી **** એક બિલાડી જાડી,...
Continue Reading »
Child Section

કહે ટમેટું – બાળગીત

કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દૂધીમાશી દૂધીમાશી ઝટ પહેરાવો બંડી આનાં કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો બહુ લાગતો એ સવારનો તડકો ત્યાં...
Continue Reading »
Child Section

ઇટ્ટા… કીટ્ટા….!!! બાળગીત

કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા… કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા… કનુ : ઇલા તારી કિટ્ટા… ઇલા: કનુ તારી કિટ્ટા… ઇલા: મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો લે હવે તું લેતો જા હું...
Continue Reading »
Child Section

ચકી બેન ચકી બેન – બાળગીત

ચકી બેન ચકી બેન, મારી સાથે રમવા, આવશો કે નઇ, આવશો કે નઇ… (૨) બેસવા ને પાટલો, સુવા ને ખાટલો, (૨) ઓઢ્વા ને પિંછા આપીશ તને, હુ, આપીશ તને,...
Continue Reading »
Child Section

અમે ફેર ફુદરડી ફરતા તા.. બાળગીત

અમે ફેર ફુદરડી ફરતા તા… અમે ગોળ ફુદરડી ફરતા તા… ફેર ફુદરડી ફરતા ફરતા.. ગોળ ફુદરડી ફરતા ફરતા.. પળી જવાની કેવી મઝા.. પળી જવાની કેવી મઝા.. (૨) અમે સાત...
Continue Reading »
Child Section

ચાન્દો સુરજ રમતા ‘તા.. બાળગીત

  ચાન્દો સુરજ રમતા ‘તા.. રમતા રમતા કોડી જળી… કોડી ના મે ચિભળા લિધા… ચિભળે મને બી દિધા… ચિભળે મને બી દિધા… ચાન્દો સુરજ રમતા ‘તા.. રમતા રમતા કોડી...
Continue Reading »
Child Section

મામા નુ ઘર કેટલે… બાળગીત

    મામા નુ ઘર કેટલે… દિવો બળે એટલે…. મામા નુ ઘર કેટલે… દિવો બળે એટલે…. દિવો મેતો દિઠો.. મામું મારો મિઠો… દિવો મેતો દિઠો.. મામું લાગે મિઠો… ભાઇ...
Continue Reading »
Child Section

મારો છે મોર, મારો છે મોર – બાળ કાવ્ય.

મારો છે મોર, મારો છે મોર… મોતી ચરંતો મારો છે મોર… મારી છે ઢેલ, મારી છે ઢેલ… મોતી ચરંતી, મારી છે ઢેલ… મારો છે મોર, મારો છે મોર… માળા મા બેસનાર, મારો...
Continue Reading »
12