The video cannot be shown at the moment. Please try again later.

 

 

મામા નુ ઘર કેટલે…
દિવો બળે એટલે….

મામા નુ ઘર કેટલે…
દિવો બળે એટલે….

દિવો મેતો દિઠો..
મામું મારો મિઠો…

દિવો મેતો દિઠો..
મામું લાગે મિઠો…

ભાઇ ની શાળા કેટલે?
ઘંટ વાગે એટલે….

ભાઇ ની શાળા કેટલે?
ઘંટ વાગે એટલે….

ઘંટ વાગે ટન ટન..
ભાઇ ચાલે ઠન ઠન..

ઘંટ વાગે ટન ટન..
ભાઇ ચાલે ઠન ઠન..