fungujarati_logo1-copy

  • મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.

  • મારુ જીવન એજ મારો સંદેશ છે.

  • બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

  • શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.

  • વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.

  • કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.

  • નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.

  • શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.

  • શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.

  • શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.

  • કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.

  • શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.

  • બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.

  • બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.

  • સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.

  • હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.

  • શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.

  • તમે ન બોલો તમારા કામને બોલવા દો.

  • જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.

  • ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.

  • પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.

  • બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.

  • બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.

  • દરેક બાળક એક કલાકાર છે.

  • વિચાર કરતાં જ્ઞાન સારુ.

  • બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,

  • વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.

  • તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.

  • તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

  • જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

  • મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,

  • જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.

  • ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

  • વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

  • ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

  • સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.

  • બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

  • આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.

  • એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.

  • આજની મહેનત આવતી કાલનું પરીણામ.

  • દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.

  • સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.

  • નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.

  • સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

  • સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.

  • આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.

  • વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.

  • દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

  • નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.

  • સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

  • એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.

  • કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

  • અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.

  • પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.

  • ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.

  • જીવન સંઘર્ષનું બીજું નામ છે.

  • જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.

  • જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.

  • જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

  • વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.

  • જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

  • પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

  • માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.

  • જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.

  • એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.

  • સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.

  • બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

  • ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

  • સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

  • જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.

  • સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

  • ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.

  • નિરાશ થવું એટલે નાસ્તિક થવું.

  • ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.

  • સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.

  • બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.

  • કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

  • જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.

  • મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.

  • દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.

  • એક આંગણું આપો, આખું આભ નહિ માગું.

  • અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.

  • મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.

  • સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.

  • પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.

  • આજના વિચારો આવતી કાલે બોલો.

  • તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.

  • સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

  • સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.

  • હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.

  • કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.

  • આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

  • સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

  • માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.

  • બાળકો પ્રભુના પયગંબરો છે.

  • બાળકો રાષ્ટ્રનું સુકાન છે.

  • શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.

  • ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.

  • કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.

  • આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

  • સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

  • માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.

  • બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.

  • જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.

  • ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.

  • સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.

  • જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

  • ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

  • વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

  • ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

  • સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.

  • બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

  • આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.

  • એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.

  • આજની મહેનત આવતી કાલનું પરીણામ.

  • દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.

  • સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.

  • નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.

  • સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

  • સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો.

  • આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.

  • વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.

  • દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

  • નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.

  • સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

  • એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.

  • કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

  • અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.

  • પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.

  • ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

  • જીવન સંઘર્ષનું બીજું નામ છે.

  • જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.

  • જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.

  • જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

  • વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.

  • જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

  • પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

  • માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.

  • જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.

  • સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.

  • બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

  • ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

  • સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

  • જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.

  • સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

  • ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.

  • નિરાશ થવું એટલે નાસ્તિક થવું.

  • ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.

  • સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.

  • બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

  • કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

  • જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.

  • લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.