sidharth randeriyaગુજરાતી નાટકો ના ચાહક હોય અને સિધ્ધાર્થ રાંદેરીયા ને ના ઓળખતા હોય તેવુ તો નાજ બને, છતા અહી તેમના વિશે થોડુક લખવાનુ મન થાય છે..

સિધ્ધાર્થ રાંદેરીયા એ ગુજરાતી નાટક જગત ના ખુબજ પ્રસીધ્ધ એક્ટર, ડાઇરેક્ટર અને લેખક છે. તેઓ ખાસ તેમના કોમેડી નાટકો જેવા કે, લગે રાહો ગુજ્જુભાઇ, ગુજ્જુભાઇએ ગામ ગજવ્યુ માટે ખાસ જાણીતા છે. તેમણે એક્ટર, ડાઇરેક્ટર અને લેખક તરીકે ઘણા એવોર્ડ્સ પણ મેળવેલ છે.

દુનિયા ભર ના વિવિધ દેશો મા ૭૫૦ કરતા પણ વદુ પર્ફોર્મન્શ સાથે તેમનુ “લગે રહો ગુજ્જુભાઇ” નાટક સૌથી વધુ ફેમશ અને ગુજરાતી થેટર ના ઇતીહાશ મા સૌથી સફળ નાટક છે.

mqdefaultતેમણે બોલીવુડ મા પણ ઘણી ફિલ્મો મા કામ કર્યુ છે, જેમા ‘ખલનાયક’ અને ‘શોર્ટકટ’ પણ સામેલ છે. તેમણે ટીવી સિરીયલસ જેવી કે ‘વક્ત કી રફ્તાર’ અને ‘કુડકુડીયા હાઉસ નં ૪૩’ મા પણ કામ કર્યુ છે અને ખુબ્જ પ્રશંષા પણ મેળવી છે.

તેમના જ એક નાટક પર થી સંજય દત નુ પેલુ ‘વાસ્તવ’ ફિલ્મ બનેલુ છે અને સંજય દતે કરેલો રોલ, નાટક મા સિધ્ધાર્થ રાંદેરીયા એ ભજવેલો છે.

સિધ્ધાર્થ રાંદેરીયા, ખુબજ જાણીતા ગુજરાતી લેખક મધુકર રાંદેરીયા ના પુત્ર છે.

સિધ્ધાર્થ રાંદેરીયા વિશે થોડી માહિતી બાદ ચાલો નિહાળીયે તેમના પ્રશિધ્ધ નાટકો અહી તમારા મન પસંદ ફન ગુજરાતી પર.

૧. ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું

૧. ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું

૨. લગે રહો ગુજ્જુભાઇ

૨. લગે રહો ગુજ્જુભાઇ

૩. બસ કર બકુલા

૩. બસ કર બકુલા

૪. કેરી ઓન લાલુ

૪. કેરી ઓન લાલુ

૫. અમારી દુનિયા તમારી દુનિયા

૫. અમારી દુનિયા તમારી દુનિયા

૬. ગુરુબ્રમ્હા

૬. ગુરુબ્રમ્હા

૭. પ્રેમ નો પબ્લિક ઇસ્યુ

૭. પ્રેમ નો પબ્લિક ઇસ્યુ

૮. પતિ નામે પંતગિયું

૮. પતિ નામે પંતગિયું

૯. રંગ છે રાજા

૯. રંગ છે રાજા

૧૦. એક સોનેરી સવાર

૧૦. એક સોનેરી સવાર

૧૧. અજબ કરામત

૧૧. અજબ કરામત

૧૨. સચ્ચા બોલા જુઠ્ઠાલાલ

૧૨. સચ્ચા બોલા જુઠ્ઠાલાલ

૧૩. વાત બહાર જાય નહી

૧૩. વાત બહાર જાય નહી