jokesઅમિતાભ બચ્ચનઃ મેરે પાસ દૌલત હૈ, બંગલા હૈ, ગાડી હૈ, ક્યા હૈ તુમ્હારે પાસ…..?
રાજ બબ્બરઃ મેરે પાસ… મેરે પાસ ભી 12 રૂપિયે હૈં, ભાઈ…….

——-
રમેશઃ ભાઈ ગરમ ક્યા હૈ?
ઢાબાવાળોઃ તવા….
રમેશઃ પાંચ રૂપિયે મેં ક્યા ખિલાયેગા?
ઢાબાવાળોઃ હવા…..
——-

છગન (મગનને): 12 રૂપિયામાં પેટ ભરીને ખાવાનું તો ન મળે, પણ ફેવી ક્વિકની 2 ટ્યૂબ જરૂર મળે જેનાથી નેતાઓનાં મોઢા પર બે-બે ટીપા નાખીને એમનું મોઢું બંધ કરી શકાય…..