અમેરિકા થી પટેલ નો ઇ-મેઇલ આવ્યો.

coffin-merrion-zoom

હેલ્લો,

કાન્તી કાકા ગુજરી ગયા છે.

બોડી કોફીન મા મોકલુ છુ.

કોફીન માં ઓસીકા નિચે તમારા માટે બે જીન્સ મોકલુ છુ.

નાના પેકેટ મા હિંરા ની વીંટી છે,

બોડી ના ડાબા હાથ મા રાડો ની વોચ છે, તે કમલેશ કાકા માટે મોકલુ છુ.

પગ મા રીબોક ના શુઝ પાર્થ માટે છે.

શિતલ અને સ્વાતિ ની મેકઅપ કીટ તેમના શર્ટ મા છે.

કોટ ના ખિસ્સા મા બ્લેકબેરી અને આઇફોન છે.

અને……

બિજુ કાઇ જોતુ હોય તો ઇ-મેઇલ કરજો… મંજુકાકી પણ સિરીયસ છે…