છોકરી ઓ ઉધું સમજે છે

એક છોકરો બાઈક લઈને જતો હતો
બાજુ માં એક સ્કૂટી વાડી છોકરી એ સાઈડ મારી
છોકરા એ કહ્યું :- હેય ભેસ ……
છોકરી બોલી :- તું ગધેડો ….
આગળ જતા છોકરી ભેસ સાથે અથડાઈ
શીખામણ :- છોકરા ઓં ગમે તેટલું સારું બોલે પણ છોકરી ઓ ઉધું સમજે છે

ભગવાન વિષ્ણુ પેટ્રોલ પમ્પ પર

એક વાર ભગવાન વિષ્ણુ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરવા ગયા,

ત્યાં, પેટ્રોલ પમ્પ વારા અસ્ચાર્યચાકિત થાય ગયા …………..
અને બોલવા લાગ્યા,,
ભગવાન વિષ્ણુ, ભગવાન વિષ્ણુ,

અને ભગવાન બોલ્યા ના બેટા ૩૦નું પુર….

ઉસને વો ખોયા હૈ જો સિર્ફ ઉસકા થા

લડકા ને લડકી કો પ્રપોઝ કિયા લડકી ને ઉસે REJECT કર દિયા પર લડકા ફિર ભી ખુશ થા ઉસકે દોસ્તોને પૂછા કી REJECT હોકર ભી ખુશ કયો હે ?
લડકા :મેને વો ખોયા હૈ જો મેરા નહિ થા
પર ઉસને વો ખોયા હૈ જો સિર્ફ ઉસકા થા …..

ઘડીયાર ચોર ઉપર કેસ

એક કોર્ટમાં ઘડીયાર ચોર ઉપર કેસ ચાલતો હતો. ફરીયાદી અને બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળી જજ સાહેબે કહ્યું કે આરોપી પર ઘડીયાર ચોરવાનો આરોપ પુરવાર થતો નથી. એટલે આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. ત્‍યારે પાંજરામાં ઉભેલા ચોરે ખીસ્‍સામાંથી ઘડીયાર કાઢી જજ સાહેબને પૂછયુઃ સાહેબ હવે આ ઘડીયાર તો મારે જ રાખવાની ને ?

ખેતર માં બે વીંઘા ઘઉં કરવા સારા

એક ખેડૂત ના છોકરા ને કોલેજ માં ભણતા ભણતા એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો.

પણ છોકરી બેવફા નીકળી.. કોઈ બીજા છોકરા સાથે પરણી ગયી..

પેલો છોકરો નાસીપાસ થઇ ગયો. એણે કોલેજ માં notice board પર લખ્યું કે LOVE કરવા કરતા ખેતર માં બે વીંઘા ઘઉં કરવા સારા.