મેક અપ શા માટે કર્યો છે

એક છોકરી આત્મહત્યા કરવા જઈ રહી હતી.
એક છોકરા એ પૂછ્યું : ક્યાં જાય છે?
છોકરી : મરવા
છોકરો: પણ એમાં એટલો બધો મેક અપ શા માટે કર્યો છે?
છોકરી: કેમ આવતીકાલે પેપર માં મારો ફોટો આવશે ને?

husband-wife-jokesગુજરાત થી નથી કોઈ બસ

જિંદગી જીવવાનો નથી રસ
પરીક્ષા નો નથી બંદોબસ્ત

મારે ઔસ્ટ્રેલીયા તો જવું છે પણ
ગુજરાત થી નથી કોઈ બસ

મચ્છર અને એક માખી ના લગ્ન

એક મચ્છર અને એક માખી ના લગ્ન થયા.
બીજા દિવસે માખી રડતી હતી.
બીજી માખી એ પૂછ્યું શું થયું કેમ રડે છે?
માખી એ કહ્યું રાત્રે ગુડ નાઈટ સળગાવી તો તારા જીજાજી મારી ગયા.

છોકરી :- પરમ દીવસ હું રાખી બાધવા આવી તો તે કેમ ના પડી ?
છોકરો :- અગર હું તારા માટે મંગળસુત્ર લાવું તો બંધાવીશ? . વાત કરે છે .

ગધેડા નુ ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે

એક ગધેડો – યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..”

એ આશાએ બેઠો છું.

CNG બીડી

બાપુ બીડી પિતા હતા.
રમણ: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
અમન: તે નાં નીકળે આતો CNG બીડી છે!